અમારી વેબસાઇટ યાત્રિકોને પાલિતાણાની વિવિધ ધર્મશાળાઓ વિશે સાચી, વિશ્વસનીય અને સરળ માહિતી પ્રદાન કરે છે. યાત્રિકો સરળતાથી તેમના બજેટ, લોકેશન અને સુવિધાઓ અનુસાર યોગ્ય ધર્મશાળા પસંદ કરી શકે છે. ઓનલાઇન બુકિંગ, પારદર્શક માહિતી અને ઝડપી સપોર્ટ દ્વારા અમે યાત્રાને વધુ સુવિધાજનક અને નિરાંતે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
Our platform helps pilgrims find verified and reliable dharmashalas in Palitana with ease. Users can filter stays based on budget, location, and facilities, ensuring a comfortable and stress-free yatra experience.
પાલિતાણાને એક સુવ્યવસ્થિત અને ડિજિટલ રીતે જોડાયેલ યાત્રાધામ બનાવવું, જ્યાં દરેક યાત્રિકને સરળતાથી રહેવાની અને માર્ગદર્શનની શ્રેષ્ઠ સુવિધા મળે.
ધર્મશાળાઓ અને યાત્રિકો વચ્ચે વિશ્વાસપૂર્ણ અને પારદર્શક સિસ્ટમ ઉભી કરવી, જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા સરળ બુકિંગ, ઝડપી સપોર્ટ અને ઉત્તમ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.
શ્રી રાહુલભાઇ ગઢવી
શ્રી હાર્દિકભાઇ દેવલુક
શ્રી ભાવેશભાઇ સંઘવી
WhatsApp us