યાત્રિકોને અમારી વેબસાઇટથી શું ફાયદો?

અમારી વેબસાઇટ યાત્રિકોને પાલિતાણાની વિવિધ ધર્મશાળાઓ વિશે સાચી, વિશ્વસનીય અને સરળ માહિતી પ્રદાન કરે છે. યાત્રિકો સરળતાથી તેમના બજેટ, લોકેશન અને સુવિધાઓ અનુસાર યોગ્ય ધર્મશાળા પસંદ કરી શકે છે. ઓનલાઇન બુકિંગ, પારદર્શક માહિતી અને ઝડપી સપોર્ટ દ્વારા અમે યાત્રાને વધુ સુવિધાજનક અને નિરાંતે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
Our platform helps pilgrims find verified and reliable dharmashalas in Palitana with ease. Users can filter stays based on budget, location, and facilities, ensuring a comfortable and stress-free yatra experience.

  • Our Vision

    પાલિતાણાને એક સુવ્યવસ્થિત અને ડિજિટલ રીતે જોડાયેલ યાત્રાધામ બનાવવું, જ્યાં દરેક યાત્રિકને સરળતાથી રહેવાની અને માર્ગદર્શનની શ્રેષ્ઠ સુવિધા મળે.

  • Our Mission

    ધર્મશાળાઓ અને યાત્રિકો વચ્ચે વિશ્વાસપૂર્ણ અને પારદર્શક સિસ્ટમ ઉભી કરવી, જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા સરળ બુકિંગ, ઝડપી સપોર્ટ અને ઉત્તમ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.

Experience a calm, safe, and spiritually fulfilling stay.

01

Bhojanshala Availability

Check whether the dharmashala provides bhojanshala (meal facility). Ideal for yatris looking for sattvik food within the premises during their stay.

02

Comfort & Basic Facilities

Easily find dharmashalas with lift access, parking space, and Indian or Western toilet options — ensuring comfort for families and senior citizens.

03

In-Premises Derasar

Select dharmashalas that have their own derasar (Jain temple) within the premises, allowing you to perform darshan and पूजा conveniently.

04

Location-Based Selection

Choose dharmashalas based on location — near Taleti, near market, or between key areas — helping you save time and plan your yatra efficiently.

palitanadharamshala

When dedicated people come together, every yatra becomes peaceful.

Leadership Team

અમારી ટીમ સમર્પિત અને અનુભવી વ્યક્તિઓથી બનેલી છે,
જે યાત્રિકોને શ્રેષ્ઠ સેવા અને માર્ગદર્શન આપવા માટે સતત પ્રયત્નશીલ છે.

Mr. Rahul Gadhavi

President

Mr. Hardik Devluk

Vice President

Mr. Bhavesh Sanghavi

Secretary

Mr. Vijay Mer

Social Media Manager

Support Team

Mr. Yatin Shah

Mr. Milind Devluk

Mr. Jaysukh Shah

Mr. Narendra Sanghavi

Mr. Darshan Kachhiyani

Mr. Vikram Rathod

Mr. Vipul Shah

Mr. Dhruv Sheth

Mr. Mitul Devluk

પ્રમુખ

શ્રી રાહુલભાઇ ગઢવી

ઉપપ્રમુખ

શ્રી હાર્દિકભાઇ દેવલુક

સેક્રેટરી

શ્રી ભાવેશભાઇ સંઘવી

Copyright © 2024 - 2026 PalitanaDharamshala.com. | © 2026 PalitanaDharamshala.com. Sabhi adhikaar surakshit hain. |